લાગણીઓ ને કાગળ પર ઉતારતાં ક્યારે કવીતા બની જાય છે એ ખબર જ નથી પડતી. કાગળનું શરીર અને શબ્દોની નસો ધરાવતી કવીતાઓમાં મે મારા મનની લાગણીઓનું રક્ત સિંચવા પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત ક્યારેક કલમ દ્વારા કશું લખાઈ ગયું હોય તો એ પણ અહી મુક્યુ છે.
Search This Blog
Monday, February 6, 2012
બસ અમસ્તો આંટો માર્યો આજે એ ગલીઓમાં બધુ એ નુ એ જ હતું.. બસ.. કોઈ નહોતું...
No comments:
Post a Comment