લાગણીઓ ને કાગળ પર ઉતારતાં ક્યારે કવીતા બની જાય છે એ ખબર જ નથી પડતી. કાગળનું શરીર અને શબ્દોની નસો ધરાવતી કવીતાઓમાં મે મારા મનની લાગણીઓનું રક્ત સિંચવા પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત ક્યારેક કલમ દ્વારા કશું લખાઈ ગયું હોય તો એ પણ અહી મુક્યુ છે.
Search This Blog
Wednesday, July 9, 2008
તારા સપન જોઊ તો જાગતાં વર્ષોના વરસ લાગે તને ભુલવા માટે તો જનમો ના જનમ લાગે
એક દીન તારે મને મળવુ જ પડશે, એ યાદ રાખજે આ ઈન્તઝાર પુરો થતા, જનમો ના જનમ લાગે..
No comments:
Post a Comment