લાગણીઓ ને કાગળ પર ઉતારતાં ક્યારે કવીતા બની જાય છે એ ખબર જ નથી પડતી. કાગળનું શરીર અને શબ્દોની નસો ધરાવતી કવીતાઓમાં મે મારા મનની લાગણીઓનું રક્ત સિંચવા પ્રયાસ કર્યો છે. આ ઉપરાંત ક્યારેક કલમ દ્વારા કશું લખાઈ ગયું હોય તો એ પણ અહી મુક્યુ છે.
Search This Blog
Friday, November 7, 2008
કવીશ્રી આદિલ મન્સુરીને શ્રદ્ધાંજલી.
શાહી તો મળી જાશે પણ એ કલમ ક્યાંથી મળશે?? દરેક મનને જીતી લેતું એ મન ક્યાંથી મળશે?? કવીતાઓમાં ધબકતું એ જીવન ક્યાંથી મળશે?? ગુજરાતને ધબકારતા ’આદિલ’ ક્યાંથી મળશે?? "સપન"
કવી શ્રી આદીલને શ્રદ્ધાંજલી અર્પવાનો એક નાનો અને નમ્ર પ્રયાસ...
No comments:
Post a Comment