Search This Blog

Saturday, March 13, 2010

આમ પલકોને ઝુકાવી બેઠી છે નાર..આમ પલકોને ઝુકાવી બેઠી છે નાર
આમ ઝુલ્ફોને લહેરાવી બેઠી છે નાર
કાંઈ કેટલાય પ્રેમના વાક્યો કહે છે
જુઓ.. હોઠોને સીવી બેઠી છે નાર

:: સપન ::
૧૪.૦૩.૧૦

No comments: